સ્‍વામિ નારાયણ, દેવ, મહારાજ, ગઢડા, ગઢપુર, ભાવનગર, ગુજરાત, ભારત, ગઢડા સ્‍વામીના, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધાજી, શ્રી લક્ષ્‍મીવાડી દેવ, દાદાખાચર, દરબારગઢ, શ્રી રધુવીરજી મહારાજ, સ્‍થાપ્‍ના ૧૮૮૧ જેઠ સુદ ૮,
 

  તારીખ - ૧૧/૦૯/૨૦૦૮, ગુરુવાર     તિથિ - ૧૧     ચંદ્ર - મકર     નક્ષત્ર - ઉ.ષા. ર૦/૩૩  

પ.પૂ.ધ.ધૂ.શ્રી
૧૦૦૮ આચાર્યશ્રી
અજેન્‍દ્રપ્રસાદજી
મહારાજ
પ.પૂ. ભાવિ આચાર્યશ્રી
નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજ



મદિરમાં ગઇકાલે થયેલ થાળની યાદી

  • વડદલા (યુ.એસ.એ.) - મંજુલાબેન વનવીતભાઇ પટેલ, (મોહનથાળ, ૧૧૦૦/-)

  • ગઢડા - શ્રી સ્‍વામિનારાયણ વિધામંદિર, ગઢડા, (મગજપુરી, ૧૨૦૦/-)

  • ગઢડા - શ્રી સ્‍વામિનારાયણ વિધામંદિર, ગઢડા, (મગજપુરી, ૧૨૦૦/-)

  • કેરાળા - દર્શનકુમાર દુર્લભજીભાઇ સોડવડીયા, (મોહનથાળ, ૧૧૦૦/-)

  • અમદાવાદ - શૈલેશભાઇ પુજારા, (મગજપુરી, ૧૨૦૦/-)

  • મુંબઇ - પ્રફુલભાઇ પારેખ, (મગજપુરી, ૧૨૦૦/-)

  • મુંબઇ - સીરીશભાઇ પારેખ, (મોહનથાળ, , ૧૧૦૦/-)

  • કંઠલાલ - અંકીતાબેન કે. પટેલ સગાઇ નીમીતે, (સુખડી, ૧૦૦૦/-)

  • અમદાવાદ - પરશોતમભાઇ એમ. પટેલ, (મોહનથાળ, ૧૧૦૦/-)

મદિરમાં ગઇકાલે થયેલ રસોઇની યાદી

  • કંઠલાલ - અંકીતાબેન કીરીટભાઇ પટેલ સગાઇ નીમીતે
    શ્રી ઠાકોરજીને થાળ તથા સંતો, બ્રહ્મચારી, પાર્ષદોને બુંદીનાલાડુ, સાટા, સેવમમરીની રસોઇની રસોઇ કરી જમાડયા.

  • આટકોલી (કપડવંજ) - પટેલ ઇશ્ર્વરભાઇ સનાભાઇ (હ. સ્‍વામી ધર્મસ્‍વરુપદાસજી, નાથદ્વાર)
    શ્રી ઠાકોરજીને થાળ તથા સંતો, બ્રહ્મચારી, પાર્ષદોને બુંદીનાલાડુ, સાટા, સેવમમરીની રસોઇની રસોઇ કરી જમાડયા.

 

વ્‍હાલા ભકતો, જય સ્‍વામિનારાયણ,
          શ્રી ગોપીનાથજી મહારાજની વેબસાઇટ ગુજરાતી ભાષામાં છેલ્‍લા બે વર્ષથી કાર્યરત છે. અને વિશ્ર્વભરમાં ફેલાયેલા હરિભકતો આ વેબસાઇટના માધ્‍યમથી ગુઢપુરની છેલ્‍લામાં છેલ્‍લી માહિતી મેળવી શકે છે. હવે હરિભકતોની વધુ સગવડતા માટે વેબસાઇટનું અંગ્રેજી ભાષાંતર કરવામાં આવેલ છે. તો આ, તેનો લાભ અચુક લેશો ઉપરાંત અંગ્રેજી ભાષાની વેબસાઇટમાં અમો આપના સુચનો, મંતવ્‍યો, તથા ભુલ અચુક અમોને લખી મોકલશો તો અમો તે અવશ્‍ય દુર કરીશુ...
email – info@gopinathji.com
લી. વ્‍યવસ્‍થાપક,
www.gopinathji.com