સ્‍વામિ નારાયણ, દેવ, મહારાજ, ગઢડા, ગઢપુર, ભાવનગર, ગુજરાત, ભારત, ગઢડા સ્‍વામીના, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધાજી, શ્રી લક્ષ્‍મીવાડી દેવ, દાદાખાચર, દરબારગઢ, શ્રી રધુવીરજી મહારાજ, સ્‍થાપ્‍ના ૧૮૮૧ જેઠ સુદ ૮,
 

  તારીખ - ૩૦/૦૯/૨૦૦૮, મંગળવાર       તિથિ -       કન્‍યા ૨૨/૨૬     હસ્‍ત - ૦૯/૪૯  

પ.પૂ.ધ.ધૂ.શ્રી
૧૦૦૮ આચાર્યશ્રી
અજેન્‍દ્રપ્રસાદજી
મહારાજ
પ.પૂ. ભાવિ આચાર્યશ્રી
નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજ

મદિરમાં ગઇકાલે થયેલ થાળની યાદી

  • કોટડાપીઠા - સંતોકબેન બી ગજેરા, (હ. પ્રેમજીભાઇ તથા નીતીનભાઇ) (મગજપુરી, ૧૨૦૦/-)

  • સુરત - પ્રમોદભાઇ શાંતીભાઇ રાણા, (મોતૈયા લાડુ, ૧૧૦૦/-)

  • છડોદરા - મયુરભાઇ ત્રિવેદી, (મગજપુરી, ૧૨૦૦/-)

  • ઠાસા - ગજેરા શાંતુબેન પોપટભાઇ, (હ. ઘનશ્‍યામભાઇ ગજેરા) (મોતૈયા લાડુ, ૧૧૦૦/-)

  • સુરત - હરીકૃષ્‍ણ ઇન્‍ડસ્‍ટ્રીજ (સાંજના દુધપુરી, ૭પ૦/-)

  • રાજકોટ - રાજેશભાઇ ભીમજીભાઇ સોજીત્રા, (મોહનથાળ, ૧૧૦૦/-)

  • રાજકોટ - પંકજભાઇ રામજીભાઇનીતીથી નીમીતે (હ. લલીતભાઇ) (ચુરમાના લાડુ, ૧૨૦૦/-)

  • ગઢડા - મુકેશભાઇ ધરમશીભાઇ ગઢીયા સર્વપિતૃઓના શ્રાદ્ધ નીમીતે
    (દુધપાક પુરી, ૧૪૦૦/-)

  • વાઘગઢ - રમણીકભાઇ જેરામભાઇ તલવણીયા (મગજપુરી, ૧૨૦૦/-)

  • વાઘગઢ - રતીલાલ જેરામભાઇ (મગજપુરી, ૧૨૦૦/-)

  • નડીયાદ - અંકુર રઘરુવીર દેસાઇ (કાજુ મૈસુબ, ૨૧૦૦/-)

  • વડોદરા - પ્રવીણભાઇ બી. સોની પરીવાર, (દુધપાક પુરી, ૧૪૦૦/-)

  • રાજકોટ - બહાદુરભાઇ સી. કાચા (બાદામ મૈસુબ, ૨૩૦૦/-)

  • નડીયાદ - રંજનબેન રઘુભાઇ દેસાઇ (સાંજના દુધપુરી, , ૭પ૦/-)

  • દેદરડા - ચીમનભાઇ ધનજીભાઇ વાસુલીયા (મગજપુરી, ૧૨૦૦/-)

 

મદિરમાં ગઇકાલે થયેલ રસોઇની યાદી

  • માંડવધાર - અ.નિ. રણછોડભાઇ લાલજીભાઇ
    શ્રી ઠાકોરજીને થાળ તથા સંતો, બ્રહ્મચારી તથા પાર્ષદોને મોહનથાળ, મોતૈયા લાડુ તથા ગાંઠીયાની રસોઇ કરી જમાડયા.

  • સમઢીયાળા નં.૧ - ઠાકરશીભાઇ ભીમાભાઇ હીરપરના મોક્ષાર્થે
    (હ. મનુભાઇ તથા વલ્‍લભભાઇ)
    શ્રી ઠાકોરજીને થાળ તથા સંતો, બ્રહ્મચારી તથા પાર્ષદોને મોહનથાળ, મોતૈયા લાડુ તથા ગાંઠીયાની રસોઇ કરી જમાડયા.

સમાચાર

શ્રી શારદીય નવરાત્રી પ્રારંભ, ઘટઃસ્‍થાપન, ચંદ્રદર્શન, મુ.૧પ. આ.શ્રી દેવેનદ્રપ્રસાદજી મહારાજનો અ.વા. સંવત ૨૦૨પ અમદાવાદ. વૈધૃત બે.પા.રા.૩/૧૮