સ્‍વામિ નારાયણ, દેવ, મહારાજ, ગઢડા, ગઢપુર, ભાવનગર, ગુજરાત, ભારત, ગઢડા સ્‍વામીના, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધાજી, શ્રી લક્ષ્‍મીવાડી દેવ, દાદાખાચર, દરબારગઢ, શ્રી રધુવીરજી મહારાજ, સ્‍થાપ્‍ના ૧૮૮૧ જેઠ સુદ ૮,
 

  તારીખ - /૧૦/૨૦૦૮, શનિવાર       તિથિ -       વૃશ્ર્ચિક     અનુરાધા ૧૮/૦૭  

પ.પૂ.ધ.ધૂ.શ્રી
૧૦૦૮ આચાર્યશ્રી
અજેન્‍દ્રપ્રસાદજી
મહારાજ
પ.પૂ. ભાવિ આચાર્યશ્રી
નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજ

મદિરમાં ગઇકાલે થયેલ થાળની યાદી

  • અમદાવાદ - ઋક્ષ્‍મણીબેન ગીરધરલાલ ગજેરા, (બુંદીના લાડુ, ૧૨૦૦/-)

  • અડતાળા - હીરાભાઇ પ્રેમજીભાઇ કળથીયા, (હ. કૌશલભાઇ) (નવા વર્ષે કપાસમાં પહેલો વેપાર કરતા) (બુંદીના લાડુ, ૧૨૦૦/-)

મદિરમાં ગઇકાલે થયેલ રસોઇની યાદી

  • વલ્‍લભીપુર - અ.નિ.સા.યો. કુવરબેનની ત્રયોદશા નીમીતે
    (હ. ભગવાનભાઇ નાગજીભાઇ ધાનાણી)
    શ્રી ઠાકોરજીને થાળ તથા સંતો, બ્રહ્મચારી, પાર્ષદોને મ મોહનથાળ, મોતૈયા લાડુ તથા ગાંઠીયાની રસોઇ કરી જમાડયા.

સમાચાર

વિછુંડો, લલીતા પાંચમ

વ્‍હાલા ભકતો, જય સ્‍વામિનારાયણ,
          શ્રી ગોપીનાથજી મહારાજની વેબસાઇટ ગુજરાતી ભાષામાં છેલ્‍લા બે વર્ષથી કાર્યરત છે. અને વિશ્ર્વભરમાં ફેલાયેલા હરિભકતો આ વેબસાઇટના માધ્‍યમથી ગુઢપુરની છેલ્‍લામાં છેલ્‍લી માહિતી મેળવી શકે છે. હવે હરિભકતોની વધુ સગવડતા માટે વેબસાઇટનું અંગ્રેજી ભાષાંતર કરવામાં આવેલ છે. તો આ, તેનો લાભ અચુક લેશો ઉપરાંત અંગ્રેજી ભાષાની વેબસાઇટમાં અમો આપના સુચનો, મંતવ્‍યો, તથા ભુલ અચુક અમોને લખી મોકલશો તો અમો તે અવશ્‍ય દુર કરીશુ...
Email – info@gopinathji.com     લી. વ્‍યવસ્‍થાપક, www.gopinathji.com