સ્‍વામિ નારાયણ, દેવ, મહારાજ, ગઢડા, ગઢપુર, ભાવનગર, ગુજરાત, ભારત, ગઢડા સ્‍વામીના, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધાજી, શ્રી લક્ષ્‍મીવાડી દેવ, દાદાખાચર, દરબારગઢ, શ્રી રધુવીરજી મહારાજ, સ્‍થાપ્‍ના ૧૮૮૧ જેઠ સુદ ૮,
 

  તારીખ - /૧૦/૨૦૦૮, બુધવાર       તિથિ -       ચંદ્રઃ ધન ૦૯/૩૭     નક્ષત્રઃ ઉ.ષા. ૨૦/૨૩  

પ.પૂ.ધ.ધૂ.શ્રી
૧૦૦૮ આચાર્યશ્રી
અજેન્‍દ્રપ્રસાદજી
મહારાજ
પ.પૂ. ભાવિ આચાર્યશ્રી
નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજ

મદિરમાં ગઇકાલે થયેલ થાળની યાદી

  • ગઢડા - શા.સ્‍વા. છપૈયાપ્રકાસદાસજી ગુરુ નારાયણસેવાદાસજી શ્રી કષ્‍ટભંજનદેવને આસોવદ - ૧૪ના રોજ  (સુખડી, ૧૦૦૦/-)

  • સાવરકુંડલા - શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ અ.નિ.શા.સ્‍વા. જ્ઞાનપ્રસાદદાસજીની તીથી નીમીતે (સાંજનાદુધપુરી, ૭પ૦/-)

  • સાવરકુંડલા - શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ અ.નિ.શા.સ્‍વા. જ્ઞાનપ્રસાદદાસજીની તીથી નીમીતે (બુંદીના લાડુ, ૧૨૦૦/-)

  • અકાળા - ચંપાબેન દીનેશભાઇ (મગજપુરી, ૧૨૦૦/-)

  • બોટાદ - બાબુભાઇ લક્ષ્‍મણભાઇ કળથીયા (મોહનથાળ, ૧૧૦૦/-)

સમાચાર

શ્રી સ્‍વામિનારાયણ જયંતી ઉપવાસ, શ્રી સરસ્‍વતીજી બલિદાન, મહા નવમી, નવરાત્રી સમાપ્‍ત.

 

વ્‍હાલા ભકતો, જય સ્‍વામિનારાયણ,
          શ્રી ગોપીનાથજી મહારાજની વેબસાઇટ ગુજરાતી ભાષામાં છેલ્‍લા બે વર્ષથી કાર્યરત છે. અને વિશ્ર્વભરમાં ફેલાયેલા હરિભકતો આ વેબસાઇટના માધ્‍યમથી ગુઢપુરની છેલ્‍લામાં છેલ્‍લી માહિતી મેળવી શકે છે. હવે હરિભકતોની વધુ સગવડતા માટે વેબસાઇટનું અંગ્રેજી ભાષાંતર કરવામાં આવેલ છે. તો આ, તેનો લાભ અચુક લેશો ઉપરાંત અંગ્રેજી ભાષાની વેબસાઇટમાં અમો આપના સુચનો, મંતવ્‍યો, તથા ભુલ અચુક અમોને લખી મોકલશો તો અમો તે અવશ્‍ય દુર કરીશુ...
Email – info@gopinathji.com     લી. વ્‍યવસ્‍થાપક, www.gopinathji.com