સ્‍વામિ નારાયણ, દેવ, મહારાજ, ગઢડા, ગઢપુર, ભાવનગર, ગુજરાત, ભારત, ગઢડા સ્‍વામીના, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધાજી, શ્રી લક્ષ્‍મીવાડી દેવ, દાદાખાચર, દરબારગઢ, શ્રી રધુવીરજી મહારાજ, સ્‍થાપ્‍ના ૧૮૮૧ જેઠ સુદ ૮,
 

  તારીખ - ૭/૧૦/૨૦૦૮, સોમવાર       તિથિ - ૧૪       ચંદ્રઃ કન્‍યા ૨૯/૪૨     નક્ષત્રઃ હસ્‍ત ૧૬/પ૮  

પ.પૂ.ધ.ધૂ.શ્રી
૧૦૦૮ આચાર્યશ્રી
અજેન્‍દ્રપ્રસાદજી
મહારાજ
પ.પૂ. ભાવિ આચાર્યશ્રી
નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજ

મદિરમાં ગઇકાલે થયેલ થાળની યાદી

  • ઉતરસંડા - હિતેશભાઇ પટેલ (મૈસુબ, ૧૭પ૦/-)

  • રાજકોટ - મહેશભાઇ રામજીભાઇ કોરાટ (દુધપાક પુરી, ૧૪૦૦/-)

  • બોટાદ - નટુભાઇ જે જોષી (કાજુ મૈસુબ, ૨૧૦૦/-)

  • ભાવનગર - જીનલબેનના જન્‍મદીવસ નીમીતે (હ જયુભાઇ ખાટસુરીયા)
    (મગજપુરી, ૧૨૦૦/-)

  • બરવાળા - દામજીભાઇ માવજીભાઇ વીરડીયા (મગજપુરી, ૧૨૦૦/-)

  • દાડમા - ભરતભાઇ લાલજીભાઇ ધાનાણી (મગજપુરી, ૧૨૦૦/-)

  • રાજકોટ - હીરાબેન ધીરુભાઇ વઘાસીયા (કાજુ મૈસુબ, ૨૧૦૦/-)

  • પીઠવડી - દીનેશભાઇ કેશુભાઇ સુહાગીયા (મગજપુરી, ૧૨૦૦/-)

  • માચીયાળા - જીતેન્‍દ્રભાઇ ચતુરભાઇ માલવીયા (મગજપુરી, ૧૨૦૦/-)

  • બોટાદ - ડો. મુકેશભાઇ એન. પુંજારા (સાટા, ૧૨પ૦/-))

  • ચીખલી - અ.નિ.સ્‍વા.કૃષ્‍ણજીવનદાસજી (મૈસુબ, ૧૭પ૦/-)

  • રાજકોટ - હીરાબેન ધીરુભાઇ વઘાસીયા (કાજુ મૈસુબ, ૨૧૦૦/-)

  • યુ.એસ.એ. - માહી નરેશભાઇ પટેલ (અમારી લાડકી દીકરી માહીના જન્‍મ નીમીતે)
    (સાટા - ૧૨પ૦/-) (ઓનલાઇ ક્રેડીટ કાર્ડથી આવેલ થાળ)

સમાચાર

કાળીચૌદશ, શ્રી હનુમાનજી મહારાજનું પુજન, સંગવકાળ સવારે તથા રાત્રે
સંધ્‍યાકાળ પછી, અભ્‍યંગ સ્‍નાન.

  ધન તેરસ નીમીતે ગાયોનું પુજન

વ્‍હાલા ભકતો, જય સ્‍વામિનારાયણ,
          શ્રી ગોપીનાથજી મહારાજની વેબસાઇટ ગુજરાતી ભાષામાં છેલ્‍લા બે વર્ષથી કાર્યરત છે. અને વિશ્ર્વભરમાં ફેલાયેલા હરિભકતો આ વેબસાઇટના માધ્‍યમથી ગુઢપુરની છેલ્‍લામાં છેલ્‍લી માહિતી મેળવી શકે છે. હવે હરિભકતોની વધુ સગવડતા માટે વેબસાઇટનું અંગ્રેજી ભાષાંતર કરવામાં આવેલ છે. તો આ, તેનો લાભ અચુક લેશો ઉપરાંત અંગ્રેજી ભાષાની વેબસાઇટમાં અમો આપના સુચનો, મંતવ્‍યો, તથા ભુલ અચુક અમોને લખી મોકલશો તો અમો તે અવશ્‍ય દુર કરીશુ...
Email – info@gopinathji.com     લી. વ્‍યવસ્‍થાપક, www.gopinathji.com