|
|
|
તારીખ - ૧૨/૦૧/૨૦૦૯,
સોમવાર
તિથિ -
૨
ચંદ્રઃ
કર્ક
નક્ષત્રઃ પુષ્ય
૧૬/૧૬
 |
 |
પ.પૂ.ધ.ધૂ.શ્રી
૧૦૦૮ આચાર્યશ્રી
અજેન્દ્રપ્રસાદજી
મહારાજ |
પ.પૂ. ભાવિ આચાર્યશ્રી
નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ |
 |
|
|
 |
|
મદિરમાં
ગઇકાલે થયેલ થાળની યાદી |
-
સુરત - મુર્તિબેન
(અડદીયો, ૧પ૦૦/-)
-
બરોડા - ગોપીનાથજી એજન્સી
(મગજપુરી, ૧૨૦૦/-)
-
બરોડા - ગોપીનાથજી એજન્સી
(અડદીયો, ૧પ૦૦/-)
-
પીઠવડી - ગોવિંદભાઇ જીવાભાઇ
સાવલીયા (મોહનથાળ, ૧૧૦૦/-)
-
વંડા - કનુભાઇ ગોવિંદભાઇ રામાણી
(અડદીયો, ૧પ૦૦/-)
-
મુંબઇ - પરેશભાઇ એન. ગોહેલ
(અડદીયો, ૧પ૦૦/-)
-
રાજકોટ - ભવાનભાઇ નારણભાઇ
(અડદીયો, ૧પ૦૦/-)
-
નડીયાદ - નાથજી મંડળ
(અડદીયો, ૧પ૦૦/-)
-
કરકોલીયા - જસમતભાઇ રવજીભાઇ
ઘેલાણી (મોતૈયા લાડુ, ૧૧૦૦/-)
-
સુરકા - ભાવનાબેન ભરતભાઇ વાનાણી
(અડદીયો, ૧પ૦૦/-)
-
મુંબઇ - મુંબઇ યાત્રા સંઘ (હ.
ગોકુળભગત) (અડદીયો, ૧પ૦૦/-)
|
|
સમાચાર |
|
---- |
|
નોંધ |
સર્વ
હરિભકતોને
ll
જયશ્રી સ્વામિનારાયણ
ll
આપને જણાવતા હર્ષ અનુભવીએ છીએ કે આજના શુભ દિવસથી ગઢપુર
મંદિરના દર્શન વેબસાઇટ ગોપીનાથજી.કોમ (www.gopinathji.com)
પર હવેથી ૨૪ કલાક ૩૬પ દિવસ નીહાળી શકશો. તો આપશ્રી આ
દિવ્ય દર્શનનો લાભ અચુક લેશો તથા આપના સગા-સંબંધી તથા
મીત્રો હરિભકતોને આ સમાચાર જણાવશો તો તેઓ પણ સર્વોપરી
ઇષ્ટદેવ ભગવાનશ્રી સ્વામિનારાયણ સ્વરુપ ગઢપુર પતિશ્રી
ગોપીનાથજી મહારાજના દિવ્ય દર્શનનો લાભ મેળવી શકે.
લી.
કો.શા.સ્વા. ઘનશ્યામવલ્લભદાસજી
અક્ષરધામશ્રી ગઢપુર... |
|
|
 |
 |
|
|