સ્‍વામિ નારાયણ, દેવ, મહારાજ, ગઢડા, ગઢપુર, ભાવનગર, ગુજરાત, ભારત, ગઢડા સ્‍વામીના, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધાજી, શ્રી લક્ષ્‍મીવાડી દેવ, દાદાખાચર, દરબારગઢ, શ્રી રધુવીરજી મહારાજ, સ્‍થાપ્‍ના ૧૮૮૧ જેઠ સુદ ૮,
 

  તારીખ - ૧૩/૦૧/૨૦૦, મંગળવાર       તિથિ -     ચંદ્રઃ કર્ક ૧૪/૦૩     નક્ષત્રઃ આશ્ર્લેષા ૧૪/૦૩  

પ.પૂ.ધ.ધૂ.શ્રી
૧૦૦૮ આચાર્યશ્રી
અજેન્‍દ્રપ્રસાદજી
મહારાજ
પ.પૂ. ભાવિ આચાર્યશ્રી
નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજ

મદિરમાં ગઇકાલે થયેલ થાળની યાદી

  • કોવાયા - ભગવાનભાઇ ભીખાભાઇ વાઘ (મગજપુરી, ૧૨૦૦/-)

  • ભેરાઇ - રામભાઇ ઘુસાભાઇ (મગજપુરી, ૧૨૦૦/-)

  • લંડન - વિક્રમભાઇ તથા અંજલીબેન (અડદીયો, ૧પ૦૦/-)

  • પીપળીયા - સ્‍વામી જગતવિહારીદાસજી (અડદીયો, ૧પ૦૦/-)

  • દામનગર - હિંમતભાઇ ઝવેરભાઇ નારોલા (અડદીયો, ૧પ૦૦/-)

  • ભાવનગર - નંદલાલ જીવનલાલ (અડદીયો, ૧પ૦૦/-)

  • ટાટમ - સદવિદ્યા આશ્રમ (અડદીયો, ૧પ૦૦/-)

  • ઘોબા - પોપટભાઇ સવજીભાઇ રંગાણી (અડદીયો, ૧પ૦૦/-)

  • નડીયાદ - અરવિંદભાઇ છોટાલાલ (મોહનથાળ, ૧૧૦૦/-)

  • પરવાળા - જીવરાજભાઇ પાંચાભાઇ (મગજપુરી, ૧૨૦૦/-)

  • બોટાદ - મોહનભાઇ શામજીભાઇ (અડદીયો, ૧પ૦૦/-)

  • મુંબઇ - મનસુખલાલ ટી. બજરીયા (અડદીયો, ૧પ૦૦/-)

  • અમરેલી - સોની બળવંતરાય રતીલાલ (અડદીયો, ૧પ૦૦/-)

  • નાના માચીયાળા - પરબતભાઇ જીવરાજભાઇ (સુખડી, ૧૦૦૦/-)

મદિરમાં ગઇકાલે થયેલ રસોઇની યાદી

  • માનકુવા કચ્‍છ - પ્રિયંક ભુંડીયા
    શ્રી ઠાકોરજીને થાળ તથા સંતો બ્રહ્મચારી, પાર્ષદોને મોહનથાળ, ગાંઠીયાની રસોઇ કરી જમાડયા.

  • ગઢડા - અ.નિ.સ.ગુ.સ્‍વા.નારાયણવલ્‍લભદાસજીની ત્રયોદશા તીથી નીમીતે
    (હ. સંત યોગાશ્રમ - ડભાણ)
    તા. ૨૪/૧૨/ર૦૦૮ નારોજ શ્રી ઠાકોરજીને જાદરીયાનો થાળ તથા સંતો બ્રહ્મચારી, પાર્ષદોને જાદરીયુ, મોહનથાળ, સાટા, સેવમમરીની રસોઇ કરી જમાડયા

સમાચાર

મકરમાં સૂર્ય ૩૦/૮, શિશિરઋતુ આરંભ, ગુરુ અસ્‍ત.

નોંધ

સર્વ હરિભકતોને
        ll
 જયશ્રી સ્‍વામિનારાયણ ll
                   આપને જણાવતા હર્ષ અનુભવીએ છીએ કે આજના શુભ દિવસથી ગઢપુર મંદિરના દર્શન વેબસાઇટ ગોપીનાથજી.કોમ (www.gopinathji.com) પર હવેથી ૨૪ કલાક ૩૬પ દિવસ નીહાળી શકશો. તો આપશ્રી આ દિવ્‍ય દર્શનનો લાભ અચુક લેશો તથા આપના સગા-સંબંધી તથા મીત્રો હરિભકતોને આ સમાચાર જણાવશો તો તેઓ પણ સર્વોપરી ઇષ્‍ટદેવ ભગવાનશ્રી સ્‍વામિનારાયણ સ્‍વરુપ ગઢપુર પતિશ્રી ગોપીનાથજી મહારાજના દિવ્‍ય દર્શનનો લાભ મેળવી શકે.

લી.
કો.શા.સ્‍વા. ઘનશ્‍યામવલ્‍લભદાસજી
અક્ષરધામશ્રી ગઢપુર...