સ્‍વામિ નારાયણ, દેવ, મહારાજ, ગઢડા, ગઢપુર, ભાવનગર, ગુજરાત, ભારત, ગઢડા સ્‍વામીના, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધાજી, શ્રી લક્ષ્‍મીવાડી દેવ, દાદાખાચર, દરબારગઢ, શ્રી રધુવીરજી મહારાજ, સ્‍થાપ્‍ના ૧૮૮૧ જેઠ સુદ ૮,
 

  તારીખ - ૦૧/૧૧/૨૦૦૮, શનિવાર       તિથિ -       ચંદ્રઃ વૃશ્ર્ચિક  ૨૮/૨૯     નક્ષત્રઃ જયેષ્‍ઠા ૨૮/૨૯  

પ.પૂ.ધ.ધૂ.શ્રી
૧૦૦૮ આચાર્યશ્રી
અજેન્‍દ્રપ્રસાદજી
મહારાજ
પ.પૂ. ભાવિ આચાર્યશ્રી
નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજ

મદિરમાં ગઇકાલે થયેલ થાળની યાદી

  • વિદ્યાનગર - નિપુલબેન વિજયભાઇ પટેલ (અડદીયો, ૧પ૦૦/-)

  • માલપુર - અશ્ર્વિનભાઇ મીસ્‍ત્રી સહ પરિવાર (મોહનથાળ, ૧૧૦૦/-)

  • ધાર - ધીરુભાઇ ગોબરભાઇ મુંજપરા (મોતૈયા લાડુ, ૧૧૦૦/-)

  • ધાર - ગોબરભાઇ પરશોતમભાઇ મુંજપરા (અડદીયો, ૧પ૦૦/-)

  • અમદાવાદ - વલ્‍લભભાઇ તથા જગદીશભાઇ (મગજપુરી, ૧૨૦૦/-)

  • ભાવનગર - પંકજભાઇ ધીરજલાલ સોમાણી (મૈસુબ, ૧૭પ૦/-)

  • કઠલાલ - અંકિતાબેન કીરીટભાઇ (સાટા, ૧૨પ૦/-)

  • કમળાપુર - રાયધનભાઇ વાલેરાભાઇ આહીર (મોહનથાળ, ૧૧૦૦/-)

  • ટાટમ - શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સદ્દવિદ્યા આશ્રમ (મગજપુરી, ૧૨૦૦/-)

  • બાઢડા - નાનુભાઇ ભવાનભાઇ માંગુકીયા (મગજપુરી, ૧૨૦૦/-)

  • સંધાણા - રસીકભાઇ મંગળભાઇ પટેલ (મૈસુબ, ૧૭પ૦/-)

સમાચાર

ષટતિલા એકાદશી ઉપવાસ. આ. શ્રી નરેન્‍દ્રપ્રસાદજી મહારાજનો જન્‍મ સં. ૧૯૬૮ વડતાલ
વિછુંડો, અમૃત સિદ્ધિયોગ રા.૮/૩૦ સુધી

નોંધ

સર્વ હરિભકતોને
        ll
 જયશ્રી સ્‍વામિનારાયણ ll
                   આપને જણાવતા હર્ષ અનુભવીએ છીએ કે આજના શુભ દિવસથી ગઢપુર મંદિરના દર્શન વેબસાઇટ ગોપીનાથજી.કોમ (www.gopinathji.com) પર હવેથી ૨૪ કલાક ૩૬પ દિવસ નીહાળી શકશો. તો આપશ્રી આ દિવ્‍ય દર્શનનો લાભ અચુક લેશો તથા આપના સગા-સંબંધી તથા મીત્રો હરિભકતોને આ સમાચાર જણાવશો તો તેઓ પણ સર્વોપરી ઇષ્‍ટદેવ ભગવાનશ્રી સ્‍વામિનારાયણ સ્‍વરુપ ગઢપુર પતિશ્રી ગોપીનાથજી મહારાજના દિવ્‍ય દર્શનનો લાભ મેળવી શકે.

લી.
કો.શા.સ્‍વા. ઘનશ્‍યામવલ્‍લભદાસજી
અક્ષરધામશ્રી ગઢપુર...