|
|
|
તારીખ -૧૬/૨/૨૦૦૯,
સોમવાર
તિથિ -
૭ મહા વદ
ચંદ્રઃ
તુલા ૧૮/૩૦
નક્ષત્રઃ વિશાખા
૨પ/૦૪
 |
 |
પ.પૂ.ધ.ધૂ.શ્રી
૧૦૦૮ આચાર્યશ્રી
અજેન્દ્રપ્રસાદજી
મહારાજ |
પ.પૂ. ભાવિ આચાર્યશ્રી
નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ |
 |
|
|
 |
|
મદિરમાં
ગઇકાલે થયેલ થાળની યાદી |
-
મુંબઇ થાણા -
લલીતાબેન જગજીવનદા વિઠાણી
(મગજપુરી, ૧૨૦૦/-)
-
ઉતરસંડા -
ઘનશ્યામભાઇ જેસીંગભાઇ
(મોહનથાળ, ૧૧૦૦/-)
-
અમદાવાદ -
અ.નિ. ચંદુલાલ પોપટલાલ
(અડદીયો, ૧પ૦૦/-)
-
માંડવધાર -
અશ્ર્વિનભાઇ મનસુખભાઇ મોકાસણા
(સાંજના દુધપુરી, ૭પ૦/-)
-
રાણપુર -
વિમળાબેન કુંદનલાલ ચૌહાણ
(મગજપુરી, ૧૨૦૦/-)
-
બાઢડા -
નરેશભાઇ મનુભાઇ કોડીયા
(અડદીયો, ૧પ૦૦/-)
-
ડભોઇ -
વિવાન વી. શાહ (મોતૈયા
લાડુ, ૧૧૦૦/-)
|
|
મદિરમાં
ગઇકાલે થયેલ રસોઇની યાદી |
-
ગઢડા -
સા.યો. સવિતાબા (હ. સા.યો.
ભાવનાબેન)
શ્રી ઘનશ્યામ મહારાજના પાટોત્સવ પ્રસંગ નીમીતે શ્રી
ઠાકોરજીને થાળ તથા
સંતો, બ્રહ્મચારી, પાર્ષદોને મોહનથાળ, મજીયાની રસોઇ કરી
જમાડયા.
|
|
સમાચાર |
|
ભાવનગર
શ્રી સ્વામિનારાયણ મંદિર પાટોત્સવ, વિંછુડો બે.સા. ૬/૩૦,
યમઘંટ પા.રા. ૨/૪ સુધી |
|
નોંધ |
સર્વ
હરિભકતોને
ll
જયશ્રી સ્વામિનારાયણ
ll
આપને જણાવતા હર્ષ અનુભવીએ છીએ કે આજના શુભ દિવસથી ગઢપુર
મંદિરના દર્શન વેબસાઇટ ગોપીનાથજી.કોમ (www.gopinathji.com)
પર હવેથી ૨૪ કલાક ૩૬પ દિવસ નીહાળી શકશો. તો આપશ્રી આ
દિવ્ય દર્શનનો લાભ અચુક લેશો તથા આપના સગા-સંબંધી તથા
મીત્રો હરિભકતોને આ સમાચાર જણાવશો તો તેઓ પણ સર્વોપરી
ઇષ્ટદેવ ભગવાનશ્રી સ્વામિનારાયણ સ્વરુપ ગઢપુર પતિશ્રી
ગોપીનાથજી મહારાજના દિવ્ય દર્શનનો લાભ મેળવી શકે.
લી.
કો.શા.સ્વા. ઘનશ્યામવલ્લભદાસજી
અક્ષરધામશ્રી ગઢપુર... |
|
ઓનલાઇન ક્રેડીટકાર્ડથી આવેલ દાનના
હરિભકતોની વિગત |
|
|
 |
 |
|
|