|
|
|
તારીખ -૧૭/૨/૨૦૦૯,
મંગળવાર
તિથિ -
૮ મહા વદ
ચંદ્રઃ
વૃશ્ર્ચિક
નક્ષત્રઃ અનુરાધા
૨૭/૪૩
 |
 |
પ.પૂ.ધ.ધૂ.શ્રી
૧૦૦૮ આચાર્યશ્રી
અજેન્દ્રપ્રસાદજી
મહારાજ |
પ.પૂ. ભાવિ આચાર્યશ્રી
નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ |
 |
|
|
 |
|
મદિરમાં
ગઇકાલે થયેલ થાળની યાદી |
-
યુએસએ - ભાનુભાઇ એમ. પટેલ
(મગજપુરી, ૧૨૦૦/-)
-
ગઢડા - લક્ષ્મીબેન ધનજીભાઇ
(મગજપુરી, ૧૨૦૦/-)
-
યુએસએ - તુષારભાઇ ગોવિંદભાઇ
ત્રીવેદી (મોહનથાળ, ૧૧૦૦/-)
-
યુએસએ - ઘનશ્યામભાઇ મણીભાઇ
પટેલ (મોહનથાળ, ૧૧૦૦/-)
-
કેરાળા ધાર - બટુકભાઇ દેવશીભાઇ
(મોહનથાળ, ૧૧૦૦/-)
|
|
સમાચાર |
|
કાલાષ્ટમી, વિંછુડો. |
|
નોંધ |
સર્વ
હરિભકતોને
ll
જયશ્રી સ્વામિનારાયણ
ll
આપને જણાવતા હર્ષ અનુભવીએ છીએ કે આજના શુભ દિવસથી ગઢપુર
મંદિરના દર્શન વેબસાઇટ ગોપીનાથજી.કોમ (www.gopinathji.com)
પર હવેથી ૨૪ કલાક ૩૬પ દિવસ નીહાળી શકશો. તો આપશ્રી આ
દિવ્ય દર્શનનો લાભ અચુક લેશો તથા આપના સગા-સંબંધી તથા
મીત્રો હરિભકતોને આ સમાચાર જણાવશો તો તેઓ પણ સર્વોપરી
ઇષ્ટદેવ ભગવાનશ્રી સ્વામિનારાયણ સ્વરુપ ગઢપુર પતિશ્રી
ગોપીનાથજી મહારાજના દિવ્ય દર્શનનો લાભ મેળવી શકે.
લી.
કો.શા.સ્વા. ઘનશ્યામવલ્લભદાસજી
અક્ષરધામશ્રી ગઢપુર... |
|
ઓનલાઇન ક્રેડીટકાર્ડથી આવેલ દાનના
હરિભકતોની વિગત |
|
|
 |
 |
|
|