|
|
|
તારીખ - ૦૧/૧૧/૨૦૦૮,
શનિવાર
તિથિ -
૪
ચંદ્રઃ
વૃશ્ર્ચિક ૨૮/૨૯
નક્ષત્રઃ જયેષ્ઠા
૨૮/૨૯
 |
 |
પ.પૂ.ધ.ધૂ.શ્રી
૧૦૦૮ આચાર્યશ્રી
અજેન્દ્રપ્રસાદજી
મહારાજ |
પ.પૂ. ભાવિ આચાર્યશ્રી
નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ |
 |
|
|
 |
|
મદિરમાં
ગઇકાલે થયેલ થાળની યાદી |
-
નડીયાદ - શ્ર્લોક હરેશકુમાર
(મોહનથાળ, ૧૧૦૦/-)
-
રાજકોટ - વિપુલભાઇ બાલુભાઇ
(સાટા, ૧૨પ૦/-)
-
દેવલી - પંડયા રામકૃષ્ણ
મનસુખલાલ (મગજપુરી, ૧૨૦૦/-)
-
રાજકોટ - મહેન્દ્રભાઇ
માધવજીભાઇ (મોહનથાળ, ૧૧૦૦/-)
-
સુરત - નીરુબેન ઠાકરભાઇ
(મગજપુરી, ૧૨૦૦/-)
-
ભરુચ - રમણભાઇ ઇશ્ર્વરભાઇ
(મોહનથાળ, ૧૧૦૦/-)
-
અમદાવાદ - ડો. સમીર
(મોહનથાળ, ૧૧૦૦/-)
-
ટાટમ - શ્રી સ્વામિનારાયણ
સદવિદ્યા આશ્રમ (મગજપુરી, ૧૨૦૦/-)
|
|
સમાચાર |
|
પંચક.
મૃત્યુયોગ બ.સાં. ૭/૪પ વુદ્ધિતિથિ. અમાસ |
|
નોંધ |
સર્વ
હરિભકતોને
ll
જયશ્રી સ્વામિનારાયણ
ll
આપને જણાવતા હર્ષ અનુભવીએ છીએ કે આજના શુભ દિવસથી ગઢપુર
મંદિરના દર્શન વેબસાઇટ ગોપીનાથજી.કોમ (www.gopinathji.com)
પર હવેથી ૨૪ કલાક ૩૬પ દિવસ નીહાળી શકશો. તો આપશ્રી આ
દિવ્ય દર્શનનો લાભ અચુક લેશો તથા આપના સગા-સંબંધી તથા
મીત્રો હરિભકતોને આ સમાચાર જણાવશો તો તેઓ પણ સર્વોપરી
ઇષ્ટદેવ ભગવાનશ્રી સ્વામિનારાયણ સ્વરુપ ગઢપુર પતિશ્રી
ગોપીનાથજી મહારાજના દિવ્ય દર્શનનો લાભ મેળવી શકે.
લી.
કો.શા.સ્વા. ઘનશ્યામવલ્લભદાસજી
અક્ષરધામશ્રી ગઢપુર... |
|
ઓનલાઇન ક્રેડીટકાર્ડથી આવેલ દાનના
હરિભકતોની વિગત |
|
|
 |
 |
|
|