|
|
|
તારીખ -૨૮/૨/૨૦૦૯,
શનિવાર
તિથિ -
૩/૪ ફાગણ સુદ
ચંદ્રઃ
મીન ૨૨/૨૧
નક્ષત્રઃ રેવતી
૨૨/૨૧
 |
 |
પ.પૂ.ધ.ધૂ.શ્રી
૧૦૦૮ આચાર્યશ્રી
અજેન્દ્રપ્રસાદજી
મહારાજ |
પ.પૂ. ભાવિ આચાર્યશ્રી
નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ |
 |
|
|
 |
|
મદિરમાં
ગઇકાલે થયેલ થાળની યાદી |
-
કાક્રચ - લવજીભાઇ કરશનભાઇ
વાગડીયા (મગજપુરી, ૧૨૦૦/-)
-
મુંબઇ - અ.નિ.શાંતિલાલ એસ. પરીખ
(મગજપુરી, ૧૨૦૦/-)
-
મુંબઇ - અ.નિ. શારદાબેન એસ.
પરીખ (દુધપુરી, ૭પ૦/-)
-
નાગલપર - રમેશભાઇ પ્રાણશંકરભાઇ
રાવલ (બુંદીનાલાડુ, ૧૨૦૦/-)
-
ગોધરા - રમણલાલ શંકરલાલ પટેલ
(મોહનથાળ, ૧૧૦૦/-)
-
માંડવધાર - ભુદરભાઇ જીવાભાઇ
(મોહનથાળ, ૧૧૦૦/-)
-
ઓળીયા - દેસાઇ પરીવાર
(મોહનથાળ, ૧૧૦૦/-)
-
પીજ - વિનોદભાઇ મોતીભાઇ પટેલ
(દુધપાક પુરી, ૧૪૦૦/-)
|
|
સમાચાર |
|
અમદાવાદ મંદિરના
નરનારાયણાદિકદેવોનો પાટોત્સવ સં. ૧૮૭૮, લોજપુર, ઉધના,
પેથાપુર
સ્વામિનારાયણ મંદિર પાટોત્સવ. |
|
નોંધ |
સર્વ
હરિભકતોને
ll
જયશ્રી સ્વામિનારાયણ
ll
આપને જણાવતા હર્ષ અનુભવીએ છીએ કે આજના શુભ દિવસથી ગઢપુર
મંદિરના દર્શન વેબસાઇટ ગોપીનાથજી.કોમ (www.gopinathji.com)
પર હવેથી ૨૪ કલાક ૩૬પ દિવસ નીહાળી શકશો. તો આપશ્રી આ
દિવ્ય દર્શનનો લાભ અચુક લેશો તથા આપના સગા-સંબંધી તથા
મીત્રો હરિભકતોને આ સમાચાર જણાવશો તો તેઓ પણ સર્વોપરી
ઇષ્ટદેવ ભગવાનશ્રી સ્વામિનારાયણ સ્વરુપ ગઢપુર પતિશ્રી
ગોપીનાથજી મહારાજના દિવ્ય દર્શનનો લાભ મેળવી શકે.
લી.
કો.શા.સ્વા. ઘનશ્યામવલ્લભદાસજી
અક્ષરધામશ્રી ગઢપુર... |
|
ઓનલાઇન ક્રેડીટકાર્ડથી આવેલ દાનના
હરિભકતોની વિગત |
|
|
 |
 |
|
|