|
|
|
તારીખ - ૧૮/૩/૨૦૦૯,
બુધવાર
તિથિ -
૭ ફાગણ વદ
ચંદ્રઃ
વૃશ્ર્ચિક ૧૪/૩૮
નક્ષત્રઃ જયેષ્ઠા ૧૪/૩૮
 |
 |
પ.પૂ.ધ.ધૂ.શ્રી
૧૦૦૮ આચાર્યશ્રી
અજેન્દ્રપ્રસાદજી
મહારાજ |
પ.પૂ. ભાવિ આચાર્યશ્રી
નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ |
 |
|
|
 |
|
મદિરમાં
ગઇકાલે થયેલ થાળની યાદી |
-
પારેખા - અ.નિ. ચંચળબેન પટેલ
(હ. હીરાભાઇ પટેલ) (સાંજના દુધપુરી, ૭પ૦/-)
-
બોટાદ - સ્વામિનારાયણ ગુરુકુળ
- બોટાદ (હ. ભં.સ્વા. ધર્મજીવનદાસજી) (મગજપુરી,
૧૨૦૦/-)
-
સુખપુર - કેસરા માવજીભાઇ
ગોરસીયા ધર્મપત્ની મેઘબાઇ (હ. સા.યો. મેઘનાબેન)
(મગજપુરી, ૧૨૦૦/-)
-
આટકોટ - ચંદુભાઇ જેઠાભાઇ
ખાખરીયા (મગજપુરી, ૧૨૦૦/-)
-
વિજપડી - અ.નિ. કંચનબેન
વલ્લભભાઇ ગુર્જરના મોક્ષાર્થે
(હ. ભોળાભાઇ વલ્લભભાઇ, હરીભાઇ વલ્લભભાઇ) (મોહનથાળ,
૧૧૦૦/-)
-
વિજપડી - વાલજીભાઇ દેવળભાઇ
(મોતૈયાલાડુ, ૧૧૦૦/-)
-
માડવધાર - પોપટભાઇ વિરાભાઇ
માથોડીયા (મગજપુરી, ૧૨૦૦/-)
|
|
સમાચાર |
|
ખોપાળા
સ્વામિનારાયણ મંદિરનો પ્રતિષ્ઠોત્સવ |
|
નોંધ |
|
સર્વ
હરિભકતોને
ll
જયશ્રી સ્વામિનારાયણ
ll
આપને જણાવતા હર્ષ અનુભવીએ છીએ કે આજના શુભ દિવસથી ગઢપુર
મંદિરના દર્શન વેબસાઇટ ગોપીનાથજી.કોમ (www.gopinathji.com)
પર હવેથી ૨૪ કલાક ૩૬પ દિવસ નીહાળી શકશો. તો આપશ્રી આ
દિવ્ય દર્શનનો લાભ અચુક લેશો તથા આપના સગા-સંબંધી તથા
મીત્રો હરિભકતોને આ સમાચાર જણાવશો તો તેઓ પણ સર્વોપરી
ઇષ્ટદેવ ભગવાનશ્રી સ્વામિનારાયણ સ્વરુપ ગઢપુર પતિશ્રી
ગોપીનાથજી મહારાજના દિવ્ય દર્શનનો લાભ મેળવી શકે.
લી.
કો.શા.સ્વા. ઘનશ્યામવલ્લભદાસજી
અક્ષરધામશ્રી ગઢપુર... |
|
ઓનલાઇન ક્રેડીટકાર્ડથી આવેલ દાનના
હરિભકતોની વિગત |
|
|
 |
 |
|
Website Visitors :
|
|
 |
|
|