|
|
|
તારીખ - ૨૪/૩/૨૦૦૯,
મંગળવાર
તિથિ -
૧૩ ફાગણ વદ
ચંદ્રઃ
કુંભ
નક્ષત્રઃ શતતારા ૨૯/૦૬
 |
 |
પ.પૂ.ધ.ધૂ.શ્રી
૧૦૦૮ આચાર્યશ્રી
અજેન્દ્રપ્રસાદજી
મહારાજ |
પ.પૂ. ભાવિ આચાર્યશ્રી
નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ |
 |
|
|
 |
|
મદિરમાં
ગઇકાલે થયેલ થાળની યાદી |
-
અમદાવાદ - ચંદ્રકાંત કે. પટેલ
(મોહનથાળ, ૧૧૦૦/-)
-
ભુપગઢ - રાજેન્દ્રભાઇ જોરુભાઇ
(મોહનથાળ, ૧૧૦૦/-)
-
બોટાદ - સુરેશભાઇ મગનભાઇ ઘોઘારી
(મોહનથાળ, ૧૧૦૦/-)
-
મુંબઇ - પ્રતાપરાય ગોરધનદાસ
(મૈસુબ, ૧૭પ૦/-)
-
અમદાવાદ - ન્યુ સ્વામિનારાયણ
ફાર્મસી (કાજુ મૈસુબ, ૨૧૦૦/-)
-
અમદાવાદ - હરેશભાઇ દલાભાઇ પટેલ
(મોહનથાળ, ૧૧૦૦/-)
|
|
સમાચાર |
|
ભીમપ્રદોશ, શીવરાત્ર, પંચક |
|
નોંધ |
|
સર્વ
હરિભકતોને
ll
જયશ્રી સ્વામિનારાયણ
ll
આપને જણાવતા હર્ષ અનુભવીએ છીએ કે આજના શુભ દિવસથી ગઢપુર
મંદિરના દર્શન વેબસાઇટ ગોપીનાથજી.કોમ (www.gopinathji.com)
પર હવેથી ૨૪ કલાક ૩૬પ દિવસ નીહાળી શકશો. તો આપશ્રી આ
દિવ્ય દર્શનનો લાભ અચુક લેશો તથા આપના સગા-સંબંધી તથા
મીત્રો હરિભકતોને આ સમાચાર જણાવશો તો તેઓ પણ સર્વોપરી
ઇષ્ટદેવ ભગવાનશ્રી સ્વામિનારાયણ સ્વરુપ ગઢપુર પતિશ્રી
ગોપીનાથજી મહારાજના દિવ્ય દર્શનનો લાભ મેળવી શકે.
લી.
કો.શા.સ્વા. ઘનશ્યામવલ્લભદાસજી
અક્ષરધામશ્રી ગઢપુર... |
|
ઓનલાઇન ક્રેડીટકાર્ડથી આવેલ દાનના
હરિભકતોની વિગત |
|
|
 |
 |
|
Website Visitors :
|
|
 |
|
|