|
|
|
તારીખ - ૨૬/૩/૨૦૦૯,
ગુરુવાર
તિથિ -
૩૦ ફાગણ વદ
ચંદ્રઃ
મીન
નક્ષત્રઃ
ઉ.ભા. ૨૯/૪૧
 |
 |
પ.પૂ.ધ.ધૂ.શ્રી
૧૦૦૮ આચાર્યશ્રી
અજેન્દ્રપ્રસાદજી
મહારાજ |
પ.પૂ. ભાવિ આચાર્યશ્રી
નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ |
 |
|
|
 |
|
મદિરમાં
ગઇકાલે થયેલ થાળની યાદી |
-
જસદણ - યોગેશભાઇ ગોવિંદભાઇ
રામાણી (મોહનથાળ, ૧૧૦૦/-)
-
પીપરલા - ગોપીનાથજી દુધ ડેરી
(મોતૈયા લાડુ, ૧૧૦૦/-)
-
અમદાવાદ - કમળાબેન રાજુભાઇ પટેલ
(મોહનથાળ, ૧૧૦૦/-)
-
અમદાવાદ - સમીર સીન્થેટીક મીલ
(મૈસુબ, ૧૭પ૦/-)
-
અમદાવાદ - દેવલભાઇ મફતલાલ પટેલ
(મગજપુરી, ૧૨૦૦/-)
-
અમદાવાદ - મનીશભાઇ કાંતીભાઇ
પટેલ (મોહનથાળ, ૧૧૦૦/-)
-
નઠીયાદ - નવીનચંદ્ર જશભાઇ પટેલ
(પુરનપોળી, ૧પ૦૦/-)
-
ઉમરેઠ - વિનીત શાંતીલાલ મહેતા
(મોહનથાળ, ૧૧૦૦/-)
-
ઉમરેઠ - ઇંદીરાબેન ભટ્ટ તથા
પ્રદીપ સેલત (મગજપુરી, ૧૨૦૦/-)
|
|
મદિરમાં
ગઇકાલે થયેલ રસોઇની યાદી |
-
કાંદીવલી મુંબઇ - રમણીકલાલ
શામળજીભાઇ મેતલીયા
શ્રી ઠાકોરજીને થાળ તથા સંતો, બ્રહ્મચારી,
પાર્ષદોને મોતૈયા લાડુ,
ગાંઠીયાની રસોઇ કરી જમાડયા.
|
|
સમાચાર |
|
દર્શ-૩૦ અમાવાસ્યા |
|
નોંધ |
|
સર્વ
હરિભકતોને
ll
જયશ્રી સ્વામિનારાયણ
ll
આપને જણાવતા હર્ષ અનુભવીએ છીએ કે આજના શુભ દિવસથી ગઢપુર
મંદિરના દર્શન વેબસાઇટ ગોપીનાથજી.કોમ (www.gopinathji.com)
પર હવેથી ૨૪ કલાક ૩૬પ દિવસ નીહાળી શકશો. તો આપશ્રી આ
દિવ્ય દર્શનનો લાભ અચુક લેશો તથા આપના સગા-સંબંધી તથા
મીત્રો હરિભકતોને આ સમાચાર જણાવશો તો તેઓ પણ સર્વોપરી
ઇષ્ટદેવ ભગવાનશ્રી સ્વામિનારાયણ સ્વરુપ ગઢપુર પતિશ્રી
ગોપીનાથજી મહારાજના દિવ્ય દર્શનનો લાભ મેળવી શકે.
લી.
કો.શા.સ્વા. ઘનશ્યામવલ્લભદાસજી
અક્ષરધામશ્રી ગઢપુર... |
|
ઓનલાઇન ક્રેડીટકાર્ડથી આવેલ દાનના
હરિભકતોની વિગત |
|
|
 |
 |
|
Website Visitors :
|
|
 |
|
|