સ્‍વામિ નારાયણ, દેવ, મહારાજ, ગઢડા, ગઢપુર, ભાવનગર, ગુજરાત, ભારત, ગઢડા સ્‍વામીના, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધાજી, શ્રી લક્ષ્‍મીવાડી દેવ, દાદાખાચર, દરબારગઢ, શ્રી રધુવીરજી મહારાજ, સ્‍થાપ્‍ના ૧૮૮૧ જેઠ સુદ ૮,
 

  તારીખ -૮//૨૦૦, શનિવાર       તિથિ - ૨ ચૈત્ર સુદ      ચંદ્રઃ મેષ    નક્ષત્રઃ અશ્ર્વિની ૨૮/૧૮ 

પ.પૂ.ધ.ધૂ.શ્રી
૧૦૦૮ આચાર્યશ્રી
અજેન્‍દ્રપ્રસાદજી
મહારાજ
પ.પૂ. ભાવિ આચાર્યશ્રી
નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજ

મદિરમાં ગઇકાલે થયેલ થાળની યાદી

  • લાઠીદડ - પ્રભુભાઇ ભુદરભાઇ ભાવનગરીયા (મગજપુરી, ૧૨૦૦/-)

  • બોટાદ - પંકજભાઇ કાનજીભાઇ પટેલ (મોહનથાળ, ૧૧૦૦/-)

  • ચકમપર - અ.નિ. વશરામભાઇ મોતીભાઇ સાંગાણી
    (હ. ભાવેશકુમાર, સવિતાબેન) (મગજપુરી, ૧૨૦૦/-)

  • ખંભાત - ઉમીયાશંકરભાઇ રાવલ (કાજુ મૈસુબ, ૨૧૦૦/-)

  • આંબરડી - મધુભાઇ નાથાભાઇ પટેલ (મગજપુરી, ૧૨૦૦/-)

  • ધાર - બાવચંદભાઇ રામભાઇ ઠુંમર (મગજપુરી, ૧૨૦૦/-)

  • પીપરલા - બારૈયા હીંમતભાઇ શંભુભાઇ (મોહનથાળ, ૧૧૦૦/-)

  • બળદીયા કચ્‍છ - કાનજીભાઇ નારણભાઇ રાઘવાણી (દુધપુરી, ૭પ૦/-)

મદિરમાં ગઇકાલે થયેલ રસોઇની યાદી

  • સુખપર કચ્‍છ - કાનજીભાઇ માવજીભાઇ ભુવા
    શ્રી ઠાકોરજીને થાળ તથા સંતો બ્રહ્મચારી પાર્ષદોને મોતૈયા લાડુ, ગાંઠીયાની
    રસોઇ કરી જમાડયા.

  • બળદીયા કચ્‍છ - પ્રેમજીભાઇ વેલજીભાઇ રાબડીયા
    શ્રી ઠાકોરજીને થાળ તથા સંતો બ્રહ્મચારી પાર્ષદોને મોતૈયા લાડુ, ગાંઠીયાની
    રસોઇ કરી જમાડયા.

  • બળદીયા કચ્‍છ - રામબાઇ હરજીભાઇ
    શ્રી ઠાકોરજીને થાળ તથા સંતો બ્રહ્મચારી પાર્ષદોને મોતૈયા લાડુ, ગાંઠીયાની
    રસોઇ કરી જમાડયા.

સમાચાર

---

નોંધ

સર્વ હરિભકતોને
        ll
 જયશ્રી સ્‍વામિનારાયણ ll
                   આપને જણાવતા હર્ષ અનુભવીએ છીએ કે આજના શુભ દિવસથી ગઢપુર મંદિરના દર્શન વેબસાઇટ ગોપીનાથજી.કોમ (www.gopinathji.com) પર હવેથી ૨૪ કલાક ૩૬પ દિવસ નીહાળી શકશો. તો આપશ્રી આ દિવ્‍ય દર્શનનો લાભ અચુક લેશો તથા આપના સગા-સંબંધી તથા મીત્રો હરિભકતોને આ સમાચાર જણાવશો તો તેઓ પણ સર્વોપરી ઇષ્‍ટદેવ ભગવાનશ્રી સ્‍વામિનારાયણ સ્‍વરુપ ગઢપુર પતિશ્રી ગોપીનાથજી મહારાજના દિવ્‍ય દર્શનનો લાભ મેળવી શકે.

                        લી.
કો.શા.સ્‍વા. ઘનશ્‍યામવલ્‍લભદાસજી
         અક્ષરધામશ્રી ગઢપુર...

ઓનલાઇન ક્રેડીટકાર્ડથી આવેલ દાનના હરિભકતોની વિગત