સ્‍વામિ નારાયણ, દેવ, મહારાજ, ગઢડા, ગઢપુર, ભાવનગર, ગુજરાત, ભારત, ગઢડા સ્‍વામીના, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધાજી, શ્રી લક્ષ્‍મીવાડી દેવ, દાદાખાચર, દરબારગઢ, શ્રી રધુવીરજી મહારાજ, સ્‍થાપ્‍ના ૧૮૮૧ જેઠ સુદ ૮,
 

  તારીખ - ૩૦//૨૦૦, સોમવાર       તિથિ - ૪ ચૈત્ર સુદ      ચંદ્રઃ મેષ ૮/પ૨    નક્ષત્રઃ કૃતિકા ૨પ/પ૨ 

પ.પૂ.ધ.ધૂ.શ્રી
૧૦૦૮ આચાર્યશ્રી
અજેન્‍દ્રપ્રસાદજી
મહારાજ
પ.પૂ. ભાવિ આચાર્યશ્રી
નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજ

મદિરમાં ગઇકાલે થયેલ થાળની યાદી

  • ગઢડા - શ્રી સ્‍વામિનારાયણ વિદ્યા મંદિર (મગજપુરી, ૧૨૦૦/-)

  • અમરેલી - અ.નિ. છગનલાલ જેઠાલાલ પંડયા (મોહનથાળ, ૧૧૦૦/-)

  • એકલેરા - અ.નિ. લાલજીભાઇ કાનજીભાઇ (મૈસુબ, ૧૭પ૦/-)

  • કાંદીવલી મુંબઇ - મણીભાઇ મેતલીયા (મોહનથાળ, ૧૧૦૦/-)

  • કેશોદ - મગનભાઇ લખમણભાઇ ઠુંમર (મગજપુરી, ૧૨૦૦/-)

  • પીપરલા - રામજીભાઇ જાગેશ્ર્વરભાઇ પંડયા (મોતૈયા લાડુ, ૧૧૦૦/-)

  • વડોદરા - પ્રણવભાઇ દિલીપભાઇ શાહ (સાંજના દુધપુરી, ૭પ૦/-)

  • માંડવધાર - અ.નિ. ફુલીબેન (મોહનથાળ, ૧૧૦૦/-)

  • મુંબઇ - ટીયારા સમિતકુમાર દાતાર બેબીના જન્‍મ નીમીતે (મગજપુરી, ૧૨૦૦/-)

  • નડીયાદ - નટવરલાલ અમૃતલાલ ત્રીવેદી (બદામ મૈસુબ, ૨૩૦૦/-)

મદિરમાં ગઇકાલે થયેલ રસોઇની યાદી

  • રતનપર - અ.નિ. લલીતાબેન કાનજીભાઇ પટેલ (હ. સ.ગુ.ભં.સ્‍વા.ધર્મજીવનદાસજી)
    શ્રી ઠાકોરજીને થાળ તથા સંતો, બ્રહ્મચારી, પાર્ષદોને મોહનથાળ, મોતૈયા લાડુ,
    ગાંઠીયાની રસોઇ કરી જમાડયા.

  • પીયાનગર - જયરાજભાઇ વશરામભાઇ લખાણી
    શ્રી ઠાકોરજીને થાળ તથા સંતો, બ્રહ્મચારી, પાર્ષદોને મોહનથાળ, મોતૈયા લાડુ,
    ગાંઠીયાની રસોઇ કરી જમાડયા.

  • સલડી - મીતુલ એન્‍ટરપ્રાઇઝ (હ. સા.યો. વંડાવાળા)
    શ્રી ઠાકોરજીને થાળ તથા સંતો, બ્રહ્મચારી, પાર્ષદોને મોહનથાળ, મોતૈયા લાડુ,
    ગાંઠીયાની રસોઇ કરી જમાડયા

સમાચાર

વિનાયક ચતુર્થી, રવિયોગ

નોંધ

સર્વ હરિભકતોને
        ll
 જયશ્રી સ્‍વામિનારાયણ ll
                   આપને જણાવતા હર્ષ અનુભવીએ છીએ કે આજના શુભ દિવસથી ગઢપુર મંદિરના દર્શન વેબસાઇટ ગોપીનાથજી.કોમ (www.gopinathji.com) પર હવેથી ૨૪ કલાક ૩૬પ દિવસ નીહાળી શકશો. તો આપશ્રી આ દિવ્‍ય દર્શનનો લાભ અચુક લેશો તથા આપના સગા-સંબંધી તથા મીત્રો હરિભકતોને આ સમાચાર જણાવશો તો તેઓ પણ સર્વોપરી ઇષ્‍ટદેવ ભગવાનશ્રી સ્‍વામિનારાયણ સ્‍વરુપ ગઢપુર પતિશ્રી ગોપીનાથજી મહારાજના દિવ્‍ય દર્શનનો લાભ મેળવી શકે.

                        લી.
કો.શા.સ્‍વા. ઘનશ્‍યામવલ્‍લભદાસજી
         અક્ષરધામશ્રી ગઢપુર...

ઓનલાઇન ક્રેડીટકાર્ડથી આવેલ દાનના હરિભકતોની વિગત

Website Visitors :