|
આજે રામ નવમી આજે શ્રી
રામચંદ્રજીનો જન્મ. ભક્તિ અને ભાવનાએ શ્રી રામ પ્રભુને અલૌકિકતા
આપી, એમાંથી અનન્ય દિવ્યશક્તિ પ્રગટ થઈ. ભારતની પ્રજાએ એને
જીવનપ્રેરણા તરીકે, જીવનયોગ તરીકે, જીવનમંત્ર તરીકે અપનાવી લીધી
છે.આ ‘ભાવના’ કોઈ ધર્મની, કોઈ સંપ્રદાયની, સંકુચિત સંપત્તિ નથી.
આ ‘ભાવનારૂપી રામ’ તો સર્વવ્યાપી છે. ‘રામ’તો સનાતન ભાવનાનું નામ
માત્ર છે. |