|
|
મંદિરમાં
ગઇકાલે થયેલ થાળનું લીસ્ટ
| |
-
સલડી -
નાનજીભાઇ મોહનભાઇ રામાણી (કાજુ
મૈસુબ, ૨૧૦૦/-)
-
સલડી -
ભીખાભાઇ નારણભાઇ રામાણી (કાજુ
મૈસુબ, ૨૧૦૦/-)
-
ઘોબા -
જયંતીભાઇ રવજીભાઇ માલવીયા
(મોતૈયા લાડુ, ૧૧૦૦/-)
-
ગઢડા - શ્રી
સ્વામિનારાયણ વિદ્યા મંદિર
(મગજપુરી, ૧૨૦૦/-)
-
સીકંદરાબાદ -
દિનેશભાઇ ઘીયા (અડદીયો,
૧પ૦૦/-)
-
ભુપગઢ -
જીલુભાઇ ભગવાનભાઇ ગોહેલ
(મોહનથાળ, ૧૧૦૦/-)
-
હાડીડા -
ધરમશીભાઇ વાલજીભાઇ (મોહનથાળ,
૧૧૦૦/-)
-
તાતી -
રામીબેન રમણભાઇ (દુધપાકપુરી,
૧૪૦૦/-)
-
ગઢાળી (મુંબઇ) -
અર્પિતાબેન
શૈલેષભાઇ શાહ (મૈસુબ, ૧૭પ૦/-)
-
બાંભણીયા સુરત -
ભુપતભાઇ
મનજીભાઇ ગોંડલીયા (મોહનથાળ,
૧૧૦૦/-)
-
રાજકોટ -
અ.નિ.હીતુભાઇ પોપટભાઇની સ્મૃતિમાં
(હ. સાં.યો.મંજુબેન ગુરૂ
સાં.યો. મંજુબા) (અડદીયો, ૧પ૦૦/-)
-
અમદાવાદ -
રૂખીબેન પ્રહદભાઇ પટેલ
(મોહનથાળ, ૧૧૦૦/-)
|
|
|
મંદિરમાં
ગઇકાલે થયેલ રસોઇનું લીસ્ટ
| |
-
પાંચતલાવડા -
બટુકભાઇ મનુભાઇ માંગુકીયા
શ્રી ઠાકોરજીને થાળ તથા સંતો,
બ્રહ્મચારી અને પાર્ષદોને અડદીયો,
મેથીના ગોટાની રસોઇ કરી જમાડયા.
-
ગઢડા -
સ્વામિ ઇશ્ર્વરજીવનદાસજી (ભાભા
સ્વામી)
અ.નિ. સ.ગુ.સ્વા. વિષ્ણુચરણદાસજીની
તીથી નીમીતે
શ્રી ઠાકોરજીને થાળ તથા સંતો,
બ્રહ્મચારી અને પાર્ષદોને અડદીયો,
મેથીના ગોટાની રસોઇ કરી જમાડયા.
|
|
|
|
|