|
[૧] ગ્રહણ નો વેધ : માગસર સુદ ૧૫ ને શનિવાર
તા.૧૦/૧૨/૨૦૧૨ સવારે ૧૦ કલાક થી
[૨] ગ્રહણ સ્પર્શ : સાંજે ૬: ૧૫ (૧૮:૧૫) કલાકે
[૩] ગ્રહણ મોક્ષ : રાત્રે ૯:૪૫ કલાકે (૨૧:૪૮) કલાકે
નોંધ :
- ગ્રહણ દરમિયાન દરબારગઢ માં ધૂન ભજન કરવામાં આવશે
- સાંજે રસોડું બંધ રહેશે
- સંધ્યા આરતી સાંજે ૬:૦૦ કલાકે થશે ત્યારબાદ દર્શન બંધ રહેશે.
- શયન આરતી રાત્રે ૧૧:૦૦ કલાકે થશે
|