|
ભગવાનશ્રી સ્વામિનારાયણ મહામંત્ર ઉદઘોષણાના ૨૦૯માં
વર્ષમાં પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી
અજેન્દ્રપ્રસાદજીમહારાજ તથા પ.પૂ. ૧૦૮ ભાવિઆચાર્ય
શ્રી નૃગેન્દ્રપ્રસાદજીમહારાજની આજ્ઞાથી
વિશ્ર્વશાંતિ અને ભગવાન શ્રી હરિની પ્રસન્નતા અર્થે
ઉપજાય રહેલ
આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ મહામંત્ર
મહોત્સવ ૨૦૧૦માં ૩૬પ કરોડ મંત્રોનું લેખન થઇ રહેલ
છે. હવે આગામી ૨૩ થી ૩૧ ડિસેમ્બરમાં તેનો ભવય
મહોત્સવ ગઢપુરમાં ઉજવનાર હોય જે મકતોએ મંત્ર પોથી
લખો હોય તેમને વિનંતી કે આપની મંત્ર પોથીમાં મંત્ર
લેખન કરનારનું જ નામ લખવું અને ૨૦ કે તેથી વધુ એક જ
વ્યકિતએ બુક લખી હોય તો તેને એક સાથે વ્યવસ્થીત
કરી તા. ૧૮/૧૦/૨૦૧૦ થી ૬/૧૧/૨૦૧૦ સુધીમાં મંત્ર
પોથીમાં લખેલ પ્રાપ્તી સ્થળે જમા કરાવવા વિનંતિ.
આપને મહોત્સવ સુધી લખવાની ઇચ્છા હોય તો આપની પાસે
કેટલી બુક છે થે લેખીતમાં જણાવી દેવું. |