((
શ્રી હરિકૃષ્ણ મહારાજ )) ((
શ્રી ગોપીનાથજી મહારાજ )) (( શ્રી રાધીકાજી ))
((
શ્રી હરિકૃષ્ણ મહારાજ ))
((
શ્રી ગોપીનાથજી મહારાજ ))
(( શ્રી રાધીકાજી ))
અષાઢી સંવત ૧૮૮પ વિક્રમ
સંવત ૧૮૮૪ આસો સુદ - ૧૨ ના રોજ સ્વયં શ્રીહરિ શ્રી
ગોપીનાથજી મહારાજ અને શ્રી રાધીકાજીની પ્રતિષ્ઠાની આરતી
ઉતારે છે.
આસો સુદ - ૧૨ એટલે શ્રી હરિનો શ્રી ગોપીનાથજી મહારાજના
રુપે અર્ચાવતારનો પ્રાગટય દિન.
શ્રી ગોપીનાથજી મહારાજની બાજુમાં આ શ્રી હરિકૃષ્ણ
મહારાજની મૂર્તિ છે. તે શ્રી મોટીબા (જીવુબા) એ શ્રી
રઘુવીરજી મહારાજને સંવત ૧૯૧૬ ફાગણ સુદ - પ ના રોજ પધરાવી
છે.