|
એક વખત શ્રીજી મહારાજે લાડુબા અને મોટીબાને કહ્યું કે તમારે
અમોને દૂધ પાવું હોય તો અમે જે ગાયનું દૂધધ પીએ છીએ તેને તમારે
દરબારમાં રાખીને દાણ-પાણી આપવું તેથી શ્રીજી મહારાજ માટે ધમલ
અને બાહોલ જાતીની ગાય ઘેર બાંધીને તેનું દુધ શ્રીજી મહારાજને
આપતાં. તે ધલમ અને બાહોલ નામની ગાયોનો વંશ આ ચિત્રમાં દેખાય
છે. હાલ તે લક્ષ્મીવાડીમાં ગૌશાળામાં છે. |