|
લીંબુતરુ દરબારગઢના ચોકમાં એભલ ખાચરે રોપેલો છે જેની
નીચે સાક્ષાત્ શ્રીહરિએ અનેક લીલાઓ કરી છે. અને ગઢડા
પ્રથમનું વચનામૃત ૧૪,૩૨, (બીજી સભા) ૩પ, ૩૬, ૩૭, ૩૯, ૪૦,
૬૮, ૪૦, ૪૧, ૪૨, ૪૪, ૪૭, ૪૮, ૪૯, ૬૧, ૬૮, ૭૪, ૭પ અને
ગઢડા મધ્યનું ૧૧ આદિ અનેક વચનામૃતો કહેલ છે. |