|
આ રાધાવાવ લાડુબાની વિનંતીથી શ્રીજી મહારાજે ગળાવેલી છે.
લાડુબા શ્રી રાધિકાજીનો અવતાર હતા તેથી આ વાવનું નામ રાધાવાવ
પડ્યું છે. આ વાવમાં મહારાજે સંતો સાથે ઘણીવાર સ્નાન કર્યું
છે. આને અધર્મ સર્ગને જીવને જીતવા માટે સાત દિવસની છાવણી કરી
હતી. અહીં અનિંદ્રાના રોગી મીર સાહેબને શાંતિ મળી અને ઉંઘ આવી
હતી. |