|
આ ચિત્રમાં લક્ષ્મીવાડીમાં જયાં શ્રીજી મહારાજનો
અગ્નિસંસ્કાર કર્યો હતો તે જગ્યાએ સ.ગુ.નિત્યાનંદસ્વામિએ
મંદિર બાંધ્યું છે તેમાં આચાર્ય શ્રી વિહારી લાલજી મહારાજે
સંવત ૧૯૪૯ ફાગણ વદ-૧ના રોજ શ્રી ઇચ્છારામજીભાઇ, શ્રી સહજાનંદ
સ્વામી, શ્રી રઘુવીરજીમહારાજની મૂર્તિઓ પધરાવી છે. |