|
લક્ષ્મીવાડીમાં અહી શ્રીજીમહારાજ હરિભકતોની સભા કરીને
બિરાજતા. અહીં ડભોણીઓ આંબો હતો. તેની નીચે શ્રીહરિએ ગઢડા
મ.
૧૦, ૨૧ (બીજી સભા) ૩૯ આદિ વચનામૃતોનું પાન કરાવ્યું છે. અહીં
દાદા ખાચરને શ્રીહરિના અગ્નિ સંસ્કાર વખતે વિરહ થયો ત્યારે
શ્રીજી મહારાજે ગુલાબનો હાર પહેરાવ્યો હતો. |