|
શ્રીજી મહારાજે પોતે આથમણા ઓરડા, પાસે રહીને ચણાવ્યા
છે. અને પોતે પણ કોઇ વાર ગાર કરતા અને નળિયા આપતા હતા. આ
પ્રસાદીનો દરબારગઢ છે. અને શ્રીજી મહારાજે અહીં ઘણી વાર
સંત-હરિભકતોની સભા ભરી છે. અને ૩૪ વચનામૃતોનું પાન
કરાવ્યું છે આ ઓરડાને બંને બાજુ ઓસરી છે. |