|
આ લાલજી મહારાજનું પૂજન
મોટીબા તથા લાડુબા કરતા હતા ત્યારે એભલ ખાચરે પૂજા
કરવાની ના કહી અને કહ્યું મને પરચો બતાવે
તો હું માનું ત્યારે મોટીબાએ આ લાલજી મહારાજને દૂધ
ધરાવ્યુ તે દૂધ લાલજી મહારાજ પી ગયા અને એભલ ખાચરના
પગમાં કટોરાનો
ઘા કર્યો તેવા પ્રસાદીના લાલજી મહારાજ આજે ધર્મભકિત પાસે સોનાના સિહાસનમાં
બિરાજે છે. |