આ ચિત્રમાં
લક્ષ્મીવાડીમાં જયાં શ્રીજી મહારાજનો અગ્નિસંસ્કાર
કર્યો હતો તે જગ્યાએ સ.ગુ.નિત્યાનંદસ્વામીને મંદિર
બાંધ્યુ છે તેમાં
આચાર્ય શ્રી વિહારી લાલજી મહારાજે સંવત ૧૯૪૯ ફાગણ વદ - ૧
ના રોજ શ્રી ઇચ્છારામજીભાઇ, શ્રી સહજાનંદ સ્વામી
શ્રી રઘુવીરજી મહારાજની મૂર્તિઓ પધરાવી છે.