|
અક્ષરધામનું મધ્ય
શ્રીગઢપુરધામમાં સુંદર બાગ(ફુલવાડી)નું કાર્ય
કો.સ્વા.વિશ્વવલ્લભદાસજીના માર્ગદર્શન પ્રમાણે સંતો અને ભકતો
દ્વારા કરવામાં આવી રહ્યુ છે સાથે સુંદર ગુલાબ,મોગરા,જુઇ આદિના
સુદર હાર બનાવી શ્રીગોપીનાથજીમહારાજ આદિ સર્વે દેવોને નિત્ય
ધરાવવામાં આવી રહ્યા છે. |