શ્રી ગઢપુર મંદિરમાં તૈયાર થઇ રહેલ સૂવર્ણ શીખર

 

                    સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને ગુજરાત રાજયમાં સૌ પ્રથમવાર સ્વામિનારાયણ સંપ્રદાયનું ઘર અને હ્યદય સમાન શ્રી ગઢપુર મંદિરના સંપુર્ણ શિખર સુવર્ણના થઇ રહ્યા છે.
                    આપણા સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણે અમદાવાદ,ભુજ,વડતાલ,ધોલેરા,જુનાગઢ માં મંદિરો બનાવરાવતા ગઢપુરનાશ્રી દાદાખાચરે પ્રાર્થના કરી કે હે મહારાજ આપ આ ગઢપુરને તમારૂ ઘર કહો છો તો અહી પણ એક સુંદર મંદિર બનાવો ભગવાનશ્રી હરિએ કહ્યું દાદા અહીતો અમે સ્વયં સર્વથી શ્રેષ્ઠ મંદિર બનાવશું .ભકતરાજ દાદાખાચરે કહ્યું પણ મહારાજ એ મંદિર કેવુ થશે ત્યારે મહારાજે દાદાખાચરને હાલ જે મંદિર છે તેવુંજ સંપુર્ણ મંદિર સોનાનું દેખાડયું ભકતો એ કહ્યુ મહારાજ ખુંબ સુંદર મંદિર છે આજ રહેવા દો મહારાજ કહે પણ આમા તમારી કોઇની કાંઇ સેવા છે મારે તો આ મદિરમાં સેવા કરનાર અસંખ્ય જીવોનું કલ્યાણ કરવું છે.

                  વ્હાલા ભકતો આ મંદિર થયું ત્યારે તો આપણને સેવાનો લાભ નથી મળયો પણ આજે આ મંદિરના સંપુર્ણ ત્રણે શિખર સોનાના થઇ રહ્યા હોય સેવાનો લાભ ચુકતા નહિ હો..
 

   સૂવર્ણ શીખરની સેવામા ૧ ફુટની સેવા રૂ ૨૫૦૦ મા ઓનલાઈન આપો

   સૂવર્ણ શીખરની સેવામા ૩ ફુટની સેવા રૂ ૭૫૦૦ મા ઓનલાઈન આપો

   સૂવર્ણ શીખરની સેવામા પ ફુટની સેવા રૂ ૧૨૫૦૦ મા ઓનલાઈન આપો

   સૂવર્ણ શીખરની સેવામા ૭ ફુટની સેવા રૂ ૧૭૫૦૦ મા ઓનલાઈન આપો

   સૂવર્ણ શીખરની સેવામા ૯ ફુટની સેવા રૂ ૨૨૫૦૦ મા ઓનલાઈન આપો

   સૂવર્ણ શીખરની સેવામા ૧૧ ફુટની સેવા રૂ ૨૭૫૦૦ મા ઓનલાઈન આપો

 
 

ફોટો ગેલેરી

     

 
Live Darshan Visitor
    Website Visitors :