|
અખિલ બ્રહ્માંડના અધિપતી
ભગવાનશ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ દયા કરી અને અનંત જીવોના
મોક્ષને માટે સ્વયં આ ધરતી ઉપર પધાર્યા અને ઉધ્ધવ
સંપ્રદાયની સ્થાપના કરી. મોક્ષ અને કલ્યાણ સરળ બનાવ્યા.
કોઇપણ જીવ મોક્ષને હજારો વર્ષ તપસ્યા કરવી પડતી ત્યારે આ
જીવને મોક્ષ મળતો હતો. એજ મોક્ષને કલ્યાણ આ કળીયુગમાં ભગવાન
શ્રીહરિએ એટલો બધો સસ્તો કરી નાખ્યો કે આલિ નિત્ય-નિયમ અને
શિક્ષાપત્રી જે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે લખી કે
જેની આણામાં રહિને મોક્ષને કલ્યાણ પ્રાપ્ત કરી શકાય છે. |